Month: September 2023

મુંદ્રા ખાતે આવેલ નાના કપાયાના લાપતા પાંચ બાળકો બિહારથી મળ્યા

 નાના કપાયામાંથી એક સાથે પાંચ બાળક ગુમ થતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવેલ...

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાથી 94 હજારના મુદ્દામાલ સાથે છ ખેલીઓને ઝડપી પાડતી આદિપુર પોલીસ

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં ગોપાલનગરની ગલીમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીઓને 94,150ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી...

ભચાઉ તાલુકાનાં ઘરાણામાં જુગાર રમતા સાત ખેલીઓને 22 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપ્યા

 ભચાઉ ખાતે આવેલ ઘરાણાના  કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. મળેલ માહિતી અનુસાર ઘરાણાના  કોળીવાસમાં જાહેરમાં રમાતા જુગાર...

ભચાઉ ખાતે આવેલ નવા કટારિયામાં 26 હજારના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા

ભચાઉ ખાતે આવેલ નવા કટારિયામાં આવેલ કોળીવાસની પાછળ  આવેલા તળાવની પાળ નજીક બાવળની ઝાડીમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર...

પોલીસે ગાંધીધામમા નવા બનતાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપ્યો : આરોપી ફરાર

ગાંધીધામમા નવા બની રહ્યા મકાનમાંથી પોલીસે શરાબની બોટલો કબ્જે કરી હતી, પરંતુ આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. આ અંગે મળેલ...

ગાંધીધામ ખાતે આવેલ ટાગોર રોડ  પર ડિવાઈડર સાથે બાઈક ટકરાતાં સર્જાયું અકસ્માત: બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત

ગાંધીધામ ખાતે આવેલ ટાગોર રોડ  પર બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયું હતું જેમાં બાઇક ચાલકનું  ઘટના સ્થળે જ મોત...

શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે મટકી ફોડ ઉત્સવ, રાસોત્સવ તેમજ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું

નંદ ઘેર આનંદ ભયો જય કન્યા લાલકી ના નાદ સાથે શ્રી જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા આયોજિત તા,7,9,2023 જન્માષ્ટમી...

અદાણી પબ્લીક સ્કૂલના તેજસ્વી તારલાઓની રાષ્ટ્રીય કક્ષાએ ઉંચી ઉડાન!

મુંદ્રા સ્થિત અદાણી પબ્લીક સ્કૂલના તેજસ્વી તારલાઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે.પંજાબના લુધિયાણા ખાતે આયોજીત મેટાવર્સ 1.0 સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ...

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી...

અબડાસા ખાતે આવેલ મોટી બાલાચોડમાં 40 લાખના વાયર-ટ્રક જપ્ત કરવામાં આવ્યા

અબડાસા ખાતે આવેલ મોટી બાલાચોડમાં ખાનગી રાહે બાતમી આપનાર શખ્સ  પર હુમલો કરવામાં આવેલ હતો જેની વિધિવત ફરિયાદ આરોપી વિરુદ્ધ...