Year: 2024

ગાંધીધામમાં બંધ ઘરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

copy image ગાંધીધામના શક્તિનગરના એક મકાનમાં જેમાં માત્ર એકલા વૃદ્ધ રહેતા હતા તે પાંચ દિવસથી ખુલ્યું નહતું અને તેમાંથી દુર્ગંધ...

ગોપાલપુરીની સસ્તા અનાજની દુકાનના સંચાલકનો પરવાનો રદ

copy image કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિને ઉઘાડી પાડવા પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી...

કંડલા નજીક ભંગારના વાડામાં આગ ભભૂકી: બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

COPY IMAGE કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાછળ આવેલા ભંગારના વાડામાં કોઈ કારણસર આગ ભભૂકી હતી, જેને પગલે અગ્નિશામક દળોએ પાણીનો...

ગંજીપાના વડે જુગાર રમતી 11 મહિલાઓને પકડી પાડતી ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ

copy image ભુજના જયનગર વિસ્તારમાં જુગાર અંગે પડાયેલા દરોડામાં પત્તા ટીંચતી 11 મહિલાઓને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં...

ભુજના એક શખ્સના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂા. 65 હજાર પોલીસે પરત અપાવ્યા

copy image ભુજના અરજદારના નાણાં ખાતામાં જમા કરાવવાના બહાને ખાતામાંથી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરી રૂા. 64,908 પડાવી લેવાયાના કેસમાં પોલીસે તાત્કાલિક...

રાપરનાં કલ્યાણપરમાં વધુ એક દેશી બંદૂક મળી આવી

copy image રાપર તાલુકાના કલ્યાણપર વાડી વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે દેશી બંદૂક સાથે શખ્સની અટક  કરી  હતી.પોલીસે ઠેબા વાડી વિસ્તારમાં  કાર્યવાહી કરી હતી. આરોપીએ સૂકા ઘાસચારામાં દેશી હાથ બનાવટની બંદૂક સંતાડી હોવાની તપાસ  હાથ ધરી હતી. તપાસ  દરમ્યાન    રૂા. પાંચ હજારની કિંમતની દેશી હાથ  બનાવટની બંદૂક મળી  હતી. પોલીસે આરોપી વિરુદ્ધ   આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

આદિપુરમાં યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

copy image આદિપુરમાં કોઈ કારણોસર યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો આદિપુરમાં કેસરનગર-1 વિસ્તારમાં પ્લોટ નં. 105માં રહેતા યુવતી...

ગાંધીધામના ઓસ્લોઓવરબ્રિજને કોંગ્રેસનાકાર્યકરો દ્વારાખુલ્લોમુકીને પોતાનોજ કર્યો ફિયાસ્કો બ્રિજફરી બંધ

કચ્છ ફિલ્મ સોસાયટી કચ્છની નામાકિત અભિનેત્રી એન્કર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કરિશ્મા માની નુ સન્માન