ઝાડેશ્વર ગામે એક સાથે ત્રણ મોબાઈલ ની ચોરી
ઝાડેશ્વર ગામે આવેલ પટેલ નગરમાં આવેલાં સુમિત્રા પીજીમાં રહેતાં એક યુવાન તેમજ તેમના મિત્રનો મોબાઇલ સવારના આરસામા કોઇએ મકાનના ખુલ્લા...
ઝાડેશ્વર ગામે આવેલ પટેલ નગરમાં આવેલાં સુમિત્રા પીજીમાં રહેતાં એક યુવાન તેમજ તેમના મિત્રનો મોબાઇલ સવારના આરસામા કોઇએ મકાનના ખુલ્લા...
copy image આજે સવારે પોલીસ નવી મોટી ચીરઇ નજીક વાહન ચેકિંગમાં હતી, તે દરમ્યાન ભચાઉ બાજુથી આવતા ટ્રેઇલરને રોકતાં વાહન ચાલકે પોતાનું વાહન બુંગી કંપની બાજુ બાવળની ઝાડીમાં હંકારી દીધું હતું. દર વખતની જેમ વાહનની ચાવી ટ્રેઇલરમાં જ મૂકી બાવળની ઝાડીનો લાભ લઇને નાસી જવામાં સફળ રહ્યો હતો. આ ટ્રેઇલરની તપાસ કરાતા તેમાં ફેલ્ડસ્પર પાઉડરની થેલીઓ નીચેથી દારૂની પેટીઓ નીકળી હતી. વાહનમાંથી બિયર તથા દારૂની 358 બોટલ જેની કુલ કિંમત રૂા. 93,020નો શરાબ ઝડપાયો હતો. બિલ્ટીમાં જણાવ્યા મુજબ પાઉડરનો જથ્થો બ્યાવર રાજસ્થાનથી મોરબી બાજુ જઇ રહ્યો હતો, પરંતુ દારૂ અહીં આવ્યો હતો. દારૂ મોકલનાર કોણ છે ? મગાવનાર કોણ છે તથા વાહન ચાલક કોણ છે પોલીસે તેની આગળની શોધખોણ...
વરસામેડીમાં ચાંપની મરંમત વેળાએ વીજશોક 31 વર્ષીય યુવાને એ જીવ ખોયો હતો વરસામેડીમાં કકનહોમ વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ સોસાયટીમાં રહેનારો યુવાન પોતાના ઘરે વીજ મોટરની ચાંપ રિપેર કરી રહ્યો હતો. તે દરમ્યાન તેને વીજશોક લાગતાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેમજ બીજો એક બનાવ રાપરના રામવાવમાં મોટર ચાલુ કરવા જતાં 41વર્ષીય યુવાનને વીજશોક ભરખી ગયો હતો આ બનાવ રાપરના રામવાવ ગામની સીમમાં ખેતરમાં બન્યો હતો. ખેડૂત ગઈકાલે સાંજના...
copy image ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડા વિસ્તારમાં શેરી નંબર ત્રણમાં થોડા સમય પહેલાં કિશોરી અને તેનો પરિવાર અહીં રહેવા આવ્યો છે. મજૂરીકામ કરનારો આ પરિવારના અન્ય સભ્યો ગઈકાલે કામે હતા, તે સમયે યુવતી ઘરે એકલી હતી, જે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણીએ પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવન ટુકવ્યું હતું . બનાવ અંગેનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસ દ્વારા...
નાગલપરના શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાનો કેસ નોંધાયો હતો,જેમાં આરોપી નિર્દોષ છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો . યુવાન વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકે યુવતી ની માતાએ નોંધાવેલ ફરિયાદ બાદ આ કેસ ભુજની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા આઠ મૌખિક અને 12 દસ્તાવેજી પુરાવા તપાસમાં આવ્યા જેમાં પાંચમા અધિક સેશન્સ જજના જણાવ્યા અનુસાર , મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓમાં વિરોધાભાસ આવે છે અને ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી પણ થઈ નથી આથી આરોપીને નિર્દોષ છોડી મુકવા અદાલત દ્વારા આદેશ...
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્રારા જીલ્લામાં નાસતા-ફરતા આરોપી પકડવા માટે સુચના...
હાલ લોકસભા ચૂંટણી ની તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર...
https://www.youtube.com/watch?v=e9fYnh_-Fvk
https://www.youtube.com/watch?v=QFU0zIZ3KXg