જુદા જુદા ગુનાઓમાં નાસતા-ફરતા પાંચ શખ્સોને જેલના હવાલે કરાયા
copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર તેમજ રાપર પોલીસ મથકના ચોરી, મારામારી, વાહનચોરી, દારૂના ગુનાઓમાં નાસતા-ફરતા પાંચ ઈશમોને પોલીસે ઝડપી પાડયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ચોરી સહિતની કલમો તળે ગુનો નોંધવવામાં...