આગામી ૨૧ જાન્યુયારીએ ગુજરાત વહીવટી સેવા આયોગ દ્વારા આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-૨ ની પરીક્ષાનું આયોજન કરાશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-૨ ની પરીક્ષા આગામી તા.૨૧મી જાન્યુઆરી -૨૦૨૪ના યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના...