કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ'ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક...