Month: April 2024

ડૉ.મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે ત્રિદલીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બંને સંસ્થાઓ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ , પુસ્તક વિમોચન તથા વિશિષ્ટ સન્માન ના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે...

રૂ! 55,520ના મુદામાલ સાથે આરોપી ઇસમની અટક કરાઇ

ગાંધીધામ પોલીસ સ્ટાફ પોતાની પ્રાઈવેટ ગાડી થી રાત્રિના આરસામા પેટ્રોલિંગમા હતી જ્યારે ફરતા ફરતા ગાંધીધામ નગરપાલિકા પાસે આવતા એક ઈસમ...

 ઝાડેશ્વર ગામે એક સાથે ત્રણ મોબાઈલ ની ચોરી

 ઝાડેશ્વર ગામે આવેલ  પટેલ નગરમાં આવેલાં સુમિત્રા પીજીમાં રહેતાં એક યુવાન તેમજ તેમના મિત્રનો  મોબાઇલ સવારના આરસામા  કોઇએ મકાનના ખુલ્લા...

કચ્છમાથી 1.9 લાખનો દારૂ ઝડપાયો

copy image આજે સવારે પોલીસ નવી મોટી ચીરઇ નજીક વાહન ચેકિંગમાં હતી, તે દરમ્યાન ભચાઉ બાજુથી આવતા ટ્રેઇલરને રોકતાં વાહન ચાલકે પોતાનું વાહન બુંગી કંપની બાજુ બાવળની ઝાડીમાં હંકારી દીધું હતું.  દર વખતની  જેમ  વાહનની ચાવી ટ્રેઇલરમાં જ મૂકી  બાવળની ઝાડીનો લાભ લઇને નાસી  જવામાં સફળ રહ્યો હતો. આ ટ્રેઇલરની તપાસ કરાતા તેમાં ફેલ્ડસ્પર પાઉડરની થેલીઓ નીચેથી દારૂની પેટીઓ નીકળી  હતી. વાહનમાંથી  બિયર તથા દારૂની 358 બોટલ જેની કુલ  કિંમત રૂા. 93,020નો શરાબ ઝડપાયો હતો. બિલ્ટીમાં જણાવ્યા મુજબ  પાઉડરનો જથ્થો બ્યાવર રાજસ્થાનથી મોરબી બાજુ જઇ રહ્યો હતો, પરંતુ દારૂ અહીં આવ્યો હતો. દારૂ મોકલનાર કોણ છે ? મગાવનાર કોણ છે તથા વાહન ચાલક કોણ છે  પોલીસે તેની આગળની શોધખોણ...

વરસામેડી તેમજ રાપરમાં વિજશોકથી બે યુવાનના મોત

વરસામેડીમાં ચાંપની મરંમત વેળાએ વીજશોક 31 વર્ષીય યુવાને એ જીવ ખોયો હતો  વરસામેડીમાં કકનહોમ વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ સોસાયટીમાં રહેનારો  યુવાન પોતાના ઘરે વીજ મોટરની ચાંપ રિપેર કરી રહ્યો હતો. તે દરમ્યાન  તેને વીજશોક લાગતાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેમજ બીજો એક બનાવ રાપરના રામવાવમાં  મોટર ચાલુ કરવા જતાં 41વર્ષીય યુવાનને  વીજશોક ભરખી ગયો હતો આ બનાવ રાપરના રામવાવ ગામની  સીમમાં ખેતરમાં બન્યો હતો.  ખેડૂત  ગઈકાલે સાંજના...

ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય  કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું

copy image ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડી વિસ્તારમાં રહેનાર 15 વર્ષીય  કિશોરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડા વિસ્તારમાં શેરી નંબર ત્રણમાં થોડા સમય પહેલાં કિશોરી અને તેનો પરિવાર અહીં રહેવા આવ્યો છે. મજૂરીકામ કરનારો આ પરિવારના અન્ય સભ્યો ગઈકાલે કામે હતા, તે સમયે યુવતી ઘરે એકલી હતી, જે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણીએ પંખામાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવન ટુકવ્યું હતું . બનાવ અંગેનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસ દ્વારા...

નાગલપરના  શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાના કેસમાં આરોપીને   નિર્દોષ છોડી મુકવાનો અદાલતનો  હુકમ  

  નાગલપરના  શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાનો કેસ નોંધાયો હતો,જેમાં આરોપી  નિર્દોષ છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો . યુવાન  વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકે યુવતી  ની માતાએ નોંધાવેલ ફરિયાદ બાદ આ કેસ ભુજની સ્પે.  પોકસો કોર્ટમાં  ચાલી જતા     આઠ મૌખિક અને 12 દસ્તાવેજી પુરાવા તપાસમાં આવ્યા જેમાં પાંચમા અધિક સેશન્સ જજના જણાવ્યા અનુસાર , મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓમાં વિરોધાભાસ આવે છે  અને ભોગ  બનનાર સાથે જોરજબરદસ્તી પણ થઈ નથી આથી આરોપીને નિર્દોષ છોડી મુકવા અદાલત દ્વારા  આદેશ...