Month: April 2024

સામાખીયાળી પોલીસે બે મહિલા સહિત પાંચ જુગારપ્રેમીની અટક કરી હતી

copy image સામખિયાળીમાં મહેસાણાનગરમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતી બે મહિલા સહિત  પાંચ લોકોને પકડી પાડયા હતા. સામખિયાળી પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ  બપોરના અરસામાં છાપો મરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાહેરમાં  ગંજીપાના  વડે  જુગાર રમતા સાત લોકોની અટક કરી  હતી. તમામ લોકો પાસેથી રોકડા 11,030 તેમજ 3  મોબાઈલ મળી કુલ.રૂપિયા 19,530નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો....

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે તાલીમ મોનિટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો, ચૂંટણીલક્ષી મૂંઝવતા પ્રશ્રોનું સમાધાન કરાવાશે

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ...

જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોનીબાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત

copy image જામનગરના જોડિયાથી રાપરના રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા આવેલા બે લોકોને આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અકસ્માત નડયો . તેમનું બાઇક પોલીસના બેરિકેડમાં ભટકાતાં એક યુવકનું મોત થયું હતું તેમજ અન્ય વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી.  જામનગર જોડિયાના વાવડીમાં  રહેનાર ફરિયાદી  તથા બાઇક ચાલક ગત તા. 25/3ના સાંજે રવ ગામે મોરારિબાપુની કથા સાંભળવા નીકળેલ હતા. આ બંને બાઇક  લઇને કથામાં પહોંચ્યા હતા. કથા  સાંભળ્યા  બાદ બંને  મોમાયમોરા  ગામે  માતાજીનાં દર્શન કરી  રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પીપરાળા નજીક  ડગાયચા દાદાનાં દર્શન ...

નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયેલાં બે વાહનોની ટાંકીમાંથી રૂા.44,100નાં  490 લિટર ડીઝલની   તસ્કરી 

copy image  શહેરના નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે પાર્ક કરાયેલાં બે વાહનોની ટાંકીમાંથી રૂા. 44,100નાં 490 લિટર ડીઝલની તસ્કરી કરી હતી. શહેરની જયરવેચી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ડમ્પર  નીલકંઠ પાર્કિંગ નજીક મીઠાના ઢગલા પાસે  પાર્ક કરેલ  હતું. મોડીરાત્રે વાહન અહી પાર્ક કરી ચાલક સૂઈ ગયેલ હતો. ત્યારબાદ તસ્કરો દ્વારા...

ચાર આરોપી માથી એક આરોપીની માંડવી કોર્ટમાં સુનાવણી ચાલુ  હોતા મળી આવ્યો 25 ગ્રામ ગાંજો

copy image પાલારા જેલ ખાતે પહલેથી જ સજા ભોગવી રહેલા ચાર આરોપી માથી એક આરોપીની માંડવી કોર્ટમાં સુનાવણી ચાલુ  હોતા ત્યારે જ મળી આવ્યો 25 ગ્રામ ગાંજો....

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન  કુલ રૂ.8,80,970નો અંગ્રેજી શરાબનો  જથ્થો  કબ્જે કરાયો

copy image પૂર્વ કચ્છ પોલીસે દારૂ અંગેની ત્રણ કાર્યવાહી કરીને કુલ રૂ.8,80,970નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે કર્યો  હતો. આ કામગીરી દરમ્યાન  પોલીસે બે શખ્સોને પકડી લીધા હતા ,જ્યારે ચાર શખ્સ હજુ પણ ફરાર . સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હમીરપર  ગામમાં  દરબારગઢમાં...

પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ખડીર પોલીસ

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનવ્યે પોલીસ અધીક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવુતીઓ ચલાવતા ઇસમોને...