Month: June 2024

ચોબારીમાં આડા સંબંધ મામલે વણોઈવાંઢના યુવાનની હત્યા

copy image રાપર તાલુકાના વણોઈવાંઢના એક કોલી યુવાનને ચોબારી ગામની સીમ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથેના પ્રેમસંબંધના કારણે ગુરુવારે મોડીરાત્રિના તેને...

ખારી રોહરમાં તલાક આપવા મુદ્દે બંદૂક તાકી મારી નાખવાની ધમકી

copy image ગાંધીધામ તાલુકાના ખારી રોહર ગામમાં 13 શખ્સોએ પથ્થરમારો કરી બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખારી રોહરમાં રહેનાર જેનબબાનુ તેનો પતિ મારકૂટ કરતો હોવાથી મહિલા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા જ્યારે પાછળ ઘરે તેના ભાઇ એવા ફરિયાદી રફિક ઇબ્રાહીમ સાયચા, પિતા, દાદી, માતા હાજર હતા ત્યારે તેના બનેવી સિદિક કાસમ ટાંક, નૂરમામદ ઉર્ફે નૂરોગોલી દાઉદ ટાંક, મામદ કાસમ ટાંક, અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી ટાંક, મામદ ઉર્ફે ટેણી નૂરમામદ ટાંક, હાજી સિદિક ઘરેચા, સુલ્તાન હાજી ટાંક, મૌસિન સલીમ ટાંક, મુસા દાઉદ ટાંક, કાસમ મુસા ટાંક, અમીનાબેન, ગઢ્ઢીઆઇ, શકિનાબેન ત્યાં આવ્યા હતા. આરોપીઓ પાસે ધારિયા- ધોકા હતા ત્યારે જેનબબાનુને તલાક કેમ કરાવતા નથી તે વાતનું મનદુ:ખ રાખી પથ્થરમારો કર્યો હતો. બાદમાં નુરાગોલીએ નાની બંદૂક ઇબ્રાહીમ સાયચા સામે તાકી  તમને પતાવી દેવા છે તેમ કહ્યું હતું. ફરિયાદીના  પરિવારે ગામના પટેલ  તથા પોલીસને ફોન  કરવાનું  કહેતાં  આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. પથ્થમારામાં ફરિયાદીને ઇજા પહોંચી  હતી તથા દાદીની તબિયત  બગડતા  બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

ગાંધીધામના ચાવલા ચોકથી દારૂની બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

copy image ગાંધીધામમાં સુરક્ષા વ્યવસ્થાને ગત દિવસોમાં વધુ સઘન કરાઇ છે ત્યારે ગાંધીધામના પ્રવેશદ્વાર સમા ચાવલા ચોક વિસ્તારમાં રાતના અરસામાં...

માધાપરમાં વૃદ્ધે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

copy image માધાપરમાં નવાવાસમાં જલારામ સોસાયટીમાં રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધે બીમારીથી માનસિક કંટાળી જઈ  સવારના અરસામાં   પોતાના ઘેર ગળેફાંસો...

લખપતતાલુકાના જુણાચાયની સીમમાંપવનચક્કીના દરવાજાતોડી કોપરવાયરની તસ્કરી 

copy image લખપત તાલુકાના જુણાચાયની સીમમાં પવનચક્કીના દરવાજા તોડી તેમાંથી 105 મીટર કોપર વાયર કિં. રૂા. 49,000ની  ચોરી થઇ હતી  નરા પોલીસ મથકે ખાનગી સિક્યુરિટીના સુપરવાઇઝર ગિરીરાજસિંહ  સોઢાએ  નોંધાવેલ  ફરિયાદ  મુજબ  ગત તા. 20/1ના જુણાચાય સીમમાં આઇનોક્ષ  વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીની પવનચક્કીના દરવાજા તોડી  અર્થિંગ કોપર  વાયર 105 મીટર કિં. રૂા. 49000ની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કર્યાની   ફરિયાદ નોંધાવતાં પોલીસે  તપાસ હાથ  ધરી  હતી...

ભચાઉમાં છત પર ગીતો વગાડવા મુદ્દે યુવાન ઉપર હુમલો: આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

copy image ભચાઉના ભટ્ટ પાળિયા વિસ્તારમાં છત ઉપર ગીતો વગાડવા મુદ્દે 8 લોકોએ યુવાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો,...

ભુજમાં છ મહિલા સહિત સાત ખેલીની ધરપકડ  

copy image ભુજના ગણેશનગરમાં રહેણાકના મકાનની આગળ આવેલા ખુલ્લા આંગણાંમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર  રમતા  છ મહિલા સહિત સાત ખેલીઓની ધરપકડ કરી   ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે રોકડા રૂા. 10,950 તથા  પાંચ  મોબાઈલ  કિં. રૂા. 25,000 મળી કુલ રૂા. 35,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ  પૂર્વ બાતમીના  આધારે હાથ  ધરાયેલી કાર્યવાહીમાં ગણેશનગરમાં આવેલા આશાપુરા ગરબી ચોકમાં રહેતા...