રતાડિયા પાસે ટ્રેઈલર-ડમ્પરના અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત
copy image મુન્દ્રા તાલુકાના રતાડિયા નજીક ટ્રેઇલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કોટડા ચકારનો નવલોહિયો યુવાન મોતને ભેટ્યો હતો.પોલીસ...
copy image મુન્દ્રા તાલુકાના રતાડિયા નજીક ટ્રેઇલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કોટડા ચકારનો નવલોહિયો યુવાન મોતને ભેટ્યો હતો.પોલીસ...
copy image અંજારના હોથી ફળિયામાં ઇસમને પુર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ચોરી કે છળકપટથી મેળવેલા બે બાઇક સાથે પકડી લઇ...
copy image પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી જી.ઇ.બી.ના કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી.યુ.વી.એન.એલ.) એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીનું સવારના આરસામાં માદરે વતન રાજસ્થાનના સૈલારી ગામના ટાપુ ગામની નદીમાં મૃતદેહ મળ્યાના સમાચાર કચ્છમાં મળતાં અરેરાટી પ્રસરી ગઇ હતી . ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇને બહોળું મિત્રવર્તુળ ધરાવતા પોલીસ કર્મી ના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સન 1996માં પોલીસ ખાતામાં ભરતી થયા અને 28 વર્ષથી ફરજ બજાવતા હતા. આકસ્મિક મૃત્યુ અંગે પુચ્છા કરતાં હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પણ જમીન બાબત અને અંગત અદાવતના કારણે ખૂન થયું હોવાની ચર્ચા થવા મંડી હતી. 10 દિવસની રજામાં અને પરિવારના વડીલ સદસ્યની મરણવિધિમાં આ પોલીસ કર્મી સામેલ થવા વતન ગયા હતા. મોટાભાઇ ...
copy image લોન પાસ કરાવી દેવાના બહાને ઠગાઇ કરવાના બનાવો વધ્યા છે, ત્યારે આવી રીતે માનકૂવાના દંપતીની રૂા. 3,20,690ની લોન મંજૂર કરાવી બારોબાર ખાતાં ખોલી નાણાં ચાઉં કરી લેવાતા ભુજના ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જૂન-2022થી 24/9/23 દરમ્યાન થયેલી આ છેતરપિંડી અંગે માનકૂવા પોલીસ મથકે માનકૂવા-નવાવાસના શખ્સે નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી તથા ફરિયાદીના પત્નીના નામે ઇલેક્ટ્રોનિકા ફાયનાન્સ લિ. કંપનીમાં સરકારની મુદ્રા યોજના હેઠળ લોન મંજૂર કરાવી આપશે, તેવો ભરોસો આપી તેમની પાસેથી અસલ દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે ફરિયાદીની જાણ બહાર જ રૂા. 3,20,690ની લોન મંજૂર કરાવી તેમજ ફરિયાદીના નામનું એક્સિસ બેંક-કેરામાં ખાતું ખોલાવી લીધું હતું. લાઇવ ફોટામાં ફરિયાદીની જગ્યાએ આરોપી ઊભો રહી ફોટો પડાવી લીધો અને ખાતું ખોલાવવાના ફોર્મમાં ફરિયાદીના મો.નં.ની જગ્યાએ આરોપીના નંબર નાખી ખોટી સહીઓ કરીને ફરિયાદીના નામનું ખોટું ખાતું ખોલાવી નાખ્યું હતું. આ ખાતામાં ફરિયાદીની જાણ બહાર ...
copy image ગાંધીધામની મુખ્ય બજાર નજીક વોર્ડ 12-બી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સુરક્ષાના સાધનો રાખેલાં નથી, તેવું કહી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગનારા આઠ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી મેઘપર બોરીચીમાં રહેનારા વેપારીએ પત્રકાર અને અન્ય સાત શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના વોર્ડ 12-બીમાં પ્લોટ નં. 327, આઇકન કોમર્શિયલ બિલ્ડિંગમાં યશ સેલ્સ નામની ભાડાની દુકાન...
copy image કંડલામાં ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ઊભેલા યુવાન ને અજાણ્યાં વાહને હડફેટમાં લેતાં આ યુવાનને જીવ ગુમાવ્યો હતો. યુવાન ગત તા.9/6ના વહેલી સવારે કંડલા ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ગાંધીધામ જતા રોડ, પુલિયા ઊતરવાની જગ્યાએ ઊભો હતો, તે દરમ્યાન કોઇ અજાણ્યાં વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આ યુવાનના પત્ની એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. .
copy image આદિપુરમાં રૂપિયાની માગણી મુદ્દે તથા પોતાની પત્નીના આડા સંબંધ અંગે શંકા-વહેમ રાખી પત્ની ઉપર છરી વડે આડેધડ હુમલો કરી તેના પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાથી ભારે અરેરાટી પ્રસરી હતી. આદિપુરમાં બેવાળી, લેબર કેમ્પ વિસ્તારમાં આવેલા રૂમ નંબર 18માં સવારના આરસા માં આ હત્યાનો બનાવ બન્યો હતો. અંજારમાં રહેતા ફરિયાદી ના ત્રણ સંતાનો પૈકી બે મોટા પુત્ર અને સૌથી નાની દીકરી હતા. આ યુવતીએ ગત ઓકટોબર 2021માં આદિપુર રહેતા શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. આરોપીની આર્થિક...
https://www.youtube.com/watch?v=ey8R2wFWQ00
https://www.youtube.com/watch?v=VBHyqK_VPNs
https://www.youtube.com/watch?v=dlrIqIcq2Lo