Month: December 2024

ભુજમાંથી 1.55 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓની અટક

copy image ભુજમાંથી 1.55 લાખના મુદ્દામાલ સાથે છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ...

પડાણા એક્વાઝેલ કંપની નજીક ટેન્ક૨ ડ્રાઇવરો પાસેથી મેળવેલ ૮૪૦ લિટ૨ સોયાબિન તેલના જથ્થા સાથે છ ઇસમોને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી ગે૨કાયદેસ૨...

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વરસાણા હાઈવે રોડ ૫૨ થયેલ ધાડના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી...

સુખપરવાસ, મંદરા ખાતેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને તથા ભુજના આર.ટી.ઓ. સર્કલ નજીક ઝંપડપટ્ટીમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક...

નલિયામાં આખલાઓનો ત્રાસ : સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ

બજારની વચ્ચોવચ આખલાઓએ મચાવી ધૂમ ગ્રામ પંચાયતની બાજુમા તળાવ શેરી સામે અંદાજિત ચારથી પાંચ ટુવિલર ને નુકસાન. સ્થાનિક લોકોમાં દોડધામ...

અંજાર વિસ્તારના રતનાલ ગામમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા રાજમાતા અહલ્યાબાઇ હોલકરની 300 જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળા યોજાઈ

પુણ્યશ્લોકા …રાજમાતા… લોકમાતા… મહાદેવી… રાણી અહલ્યાબાઈ હોલકરના ત્રિશતાબ્દી જન્મજયંતી મહોત્સવ વર્ષ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા...