પોષણ પુનર્વસન કેન્દ્રમાં સારવાર તથા આંગણવાડી કાર્યકરોની દેખરેખ સાથે બાલશક્તિના ઉપયોગથી બાળકીના વજનમાં થયો સુધારો
કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વધુ વેગ મળ્યો છે. જે સંદર્ભે ફેબ્રુઆરી માસથી કચ્છ જિલ્લામાં “પોષણ સંગમ કાર્યક્રમ” અંતર્ગત આંગણવાડી કાર્યકર તથા...