સ્વગર્સ્થ. માતૃશ્રીનાં સ્મરણાર્થે સૈનિકો અને તેઓના પરિવારની કલ્યાણકારી પ્રવૃતિઓ માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૧,૦૦,૦૦૦/-નું માતબર દાન
copy image નિરોણાના ગજરા પરિવારે સમાજમાં અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. મૂળ નખત્રાણાતાલુકાના નીરોણા ગામના વતની અને હાલ માધાપર...