નેશનલ હાઈવે ઓથોરીટી ગાંધીધામના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ઈજનેરશ્રીઓ દ્વારા વિવિધ બ્રીજ અને પુલોનું નિરીક્ષણ કરાયું
copy image તમામ બ્રીજ અને પુલના ઈન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને નેશનલ હાઈવેના રાજ્યકક્ષાના તેમજ ગાંધીધામ...