રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ દ્વારા હાજીપીર-ભીટારા-ધોરડો-ખાવડા-રોડનું સમારકામ કરાયું
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ હસ્તકના ઘડુલી–સાંતલપુર રોડ (રા.ધો. નં. ૭૫૪કે) અંતર્ગત આવેલા હાજીપીર–ભીટારા–ધોરડો–ખાવડા માર્ગ વર્ષોથી સિંગલ લેન તરીકે કાર્યરત છે....