Month: December 2025

કચ્છના ભુજના જીકે હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસની થઈ જપ્તી

કચ્છના ભુજના જીકે હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસની થઈ જપ્તી વર્ષો જુના કેસમાં કોર્ટે આપ્યો જપ્તીનો ઓર્ડર 2017 થી પગાર બાકીના...

ભચાઉ મુકામે શ્રી નવજીવન વિકલાંગ  સેવાશ્રય સંચાલિત વિવિધ એકમો દ્વારા ઉમંગ મહોત્સવ વાર્ષિક- ઉત્સવ  2025 ઉજવાયો

ભચાઉ મુકામે શ્રી  નવજીવન વિકલાંગ  સેવાશ્રય સંચાલિત વિવિધ એકમો દ્વારા ઉમંગ મહોત્સવ વાર્ષિક- ઉત્સવ  2025  યોજવામાં આવ્યો હતો.  જેમાં પી. બી.  પરમશાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભચાઉ અને નવજીવન ઉચ્ચતર માધ્યમિક શાળા,  માતૃશ્રી ભમીબેન પ્રેમજી પુંજાભાઈ નિશર માધ્યમિક શાળા અને એમ. ટી. પટેલ પ્રાથમિક શાળા અને કિલકિલાટ મંધબુદ્ધિ બાળકો ની શાળા-હળવદ દ્વારા બાળકો દ્વારા દેશ ભક્તિના ગીતો, રાષ્ટ્ર હિતની વાતો, નારી શક્તિ, પ્રાચીન પ્રસંગો, મોબાઈલનું વધતું દૂષણ અને ટ્રાફિકને સંગલન સુરક્ષા જેવી અનેક વિવિધ પ્રકારની લોક સમાજના હિતની પ્રવૃતિઓ અને નૃત્ય રજૂ કરીને શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા લોકોને સરસ સંદેશ આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે રાજકોટ આધ્યાત્મિક યોગી પરમ પૂજ્ય ૐ કારા સરકાર ૐ દાદા તેમજ જન સંઘ R.S.S. ના સંપૂર્ણ કાલીન સેવક હસુભાઈ દવે,  ભારતીય મજદૂર સંઘના પૂર્વ અધ્યક્ષ મુરલીભાઈ દવે (રાજકોટ), ભુજ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી પુરુષોત્તમ મગનલાલ મારવાડા તેમજ ભચાઉના જાણીતા આગેવાનો અને સમાજ સેવકો પાલુભા ગઢવી ભજનાનંદી ( આરતી ઇન્ડસ્ટ્રીઝ ભચાઉ) તેમજ શ્રી સુશીલ કુમાર ઓઝા DGM HR એડમીન- ગેલેન્ટ ઇન્ડિયા તેમજ ગાંધીનગર થી શ્રી પ્રકાશભાઈ બારોટ તંત્રી શ્રી ધરતીના લાલ દૈનિક ન્યૂઝ,  ભચાઉ શહેરના નગર શેઠ ડૉ. લખમશી ખાંખણ નંદુ તથા ભુજ લાયનસ કલબના ડિસ્ટ્રીક ગવર્નર એમ. જે.  લાયન અભયભાઈ શાહ તેમજ S.R.P. કેમ્પ ભચાઉના D.Y.S.P. સિંધી સાહેબ જેવા અનેક અગ્રણીય લોકો ને બાળકોનો ઉત્સાહ પૂરો પાડવા રંગમંચ ને સુશોભિત કરવા હાજરી આપી હતી.  તેમજ અન્ય હાજર નહીં રહેલ મહેમાન શ્રીઓ ઈ-સંદેશના માધ્યમથી પણ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સંસ્થા માનદમંત્રીશ્રી જીતુભાઈ જોષી દ્વારા કહેવાયું કે ભારત-ભૂમિએ વિશ્વને પરિવાર માનનારી ભૂમિ છે ત્યારે આજના વિકસિત ભારતમાં નાત-જાત ઉપર ઊઠીને સમગ્ર ભારત અને એની પ્રજાના જન સુશક્તિબની તેમનામાં રહેલી શક્તિ રાષ્ટ્ર હિતાર્થમાં કામ આવે તે પ્રકારની માનસિકતા આજના સમાજના લોકો એ કેળવવી તે અનિવાર્ય છે જ્યારે આપણે આપણા દેશને પ્રેમ કરતા હોઈએ ત્યારે તે બાબત માત્ર વાર્તા પૂરતી નહીં પરંતુ સાચા અર્થમાં જ્યાં જરૂર છે તેજ જે પ્રકારની જરૂર છે તે પ્રકારે સામાજિક સંસ્થાઓ ને મદદરૂપ થવા કટીબધ્ધ થવું જોઈએ. આ પ્રસંગે ૐ દાદા દ્વારા સંસ્થા નો વિકાસ અવિરત થતો રહે અને આ સંસ્થાના માધ્યમ થી અનેક જીવોનું કલ્યાણ થાવુ જોઈએ એવી ભાવના વ્યક્ત કરી મંચસ્થ સૌ કોઇએ શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના બાળકો દ્વારા રજૂ કરેલ કાર્યક્રમને નિહાળી દાતાશ્રીઓ સહયોગ આપવાનું ભૂલ્યા નહીં તેવા જ દાનવીર પાલુભા ગઢવી દ્વારા સંસ્થાને ₹2,51,000 તેમજ મુંબઈ સ્થિત રક્ષા પ્રવીણ ગોકુળ (છાડવા ગામ) સામખીયાળી દ્વારા 2,51,000ની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ નવીનભાઈ રાયસી ગાલા દ્વારા ગરમ પાણી નું મશીન આપવા જણાવેલ હતું તેમજ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ભુજ દ્વારા એક આરો પ્લાન્ટ તેમજ 25 ગાદલા આપવાનો યોગદાન કર્યું હતું.  આમ વિવિધ  કંપનીઓને દાતાઓ ના સહયોગથી સંસ્થાને ખૂબ સારું એવું દાન પ્રાપ્ત થયું હતું આ પ્રસંગે સ્થાનિક સમિતિના સભ્યશ્રી ડૉ. ધર્મેન્દ્રભાઈ, યુધિષ્ઠીરભાઈ...

હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ મેડિટેશન એક્સપર્ટ કમિટીમાં નિયુક્તિ

૨૦૨૫ના દિવસને વિશ્વભરમાં 'ધ્યાન દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશનની આખા વિશ્વની મેડિટેશન એક્સપર્ટ કમિટીમાં ભારત તરફથી હિમાલયીન...

આગામી તા.૪ જાન્યુઆરીના ભુજ ખાતે  રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રિલિમરી પરીક્ષા તા.૦૪/૦૧/૨૦૨૬ના રોજ યોજાનારી છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ...

નારાણપર સીમ વિસ્તારમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીન ઇન્ફા વિન્ડ એનર્જી કંપનીના યાર્ડમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ...

કોસ્કો ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં રાજકોટના દેવ ભટ્ટ અને સુરતની નિયતિ પાઠકે જીત હાંસલ કરી

કોસ્કો ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025નું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા માંડવીથી સાભરાઈ સુધીના રોડની રિસર્ફેસિંગની કામગીરી પ્રગતિમાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા માંડવીથી સાભરાઈ સુધીના ધોરીમાર્ગ નંબર ૪૧ ખાતે રોડના રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રિસર્ફેસિંગ બાદ...

પશ્ચિમ કચ્છમાં કલેકટરશ્રી દ્વારા ખાણ-ખનિજ માટે રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ તથા LCB ભુજ ટીમએ ખનીજ ચોરી ઝડપી

જીલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જીલ્લા કલેકટરશ્રી,કચ્છ દ્વારા જીલ્લા ટારસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. આ જીલ્લા ટાસ્ક ફોર્સ ટીમ તથા...

ડોણ વાડીવિસ્તારમાં વર્ષ-૨૦૧૯ની સાલમાં ગેર કાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા આરોપીને ૧૫ વર્ષની સખત કેસ ફટકારાઈ

ભારતની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નશીલા પદાર્થો સામે કડક પગલા લઈને...