Year: 2026

મિલ્કત તથા શ૨ી૨ સબંધી તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરતા માથાભારે ૦૨ (બે) ઈસમોને તડીપા૨ ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ...

નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોરી કરેલ ઓઈલનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ...

અદાણી એરપોર્ટ્સે ભારતના પાંચ રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ કર્યું

ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, અદાણી એરપોર્ટ સિટી લિમિટેડ (AACL)...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 64મા જન્મદિવસની ઉજવણી

૨૪ જૂનના રોજ શ્રી ગૌતમ અદાણીના ૬૪મા જન્મદિવસ નિમિત્તે, અદાણી ગ્રુપના અધ્યક્ષ, અદાણી ફાઉન્ડેશન, જે આ સમૂહની સામાજિક-આર્થિક અને વિકાસ...

કોંગ્રેસ પ્રેરિત કટોકટીના કાળા દિવસની દર્દનાક કહાની જન જન સુધી પહોંચાડવા કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ગાંધીધામ ખાતે એક વિશિષ્ઠ પ્રદર્શની યોજવામાં આવી

આજરોજ ભુજ નગરપાલિકા ડ્રેનેજ શાખાની બેઠક મળી

આજરોજ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને અને નવનિયુક્ત ડ્રેનેજ શાખા ચેરમેન દિલીપભાઈ હડીયાના માર્ગદર્શન...

બાળકોને વ્હાલથી શાળામાં આવકારીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા શ્રી ધવલ પંડ્યા

રાજ્ય સરકારના 'કન્યા કેળવણી મહોત્સવ' અને 'શાળા પ્રવેશોત્સવ' અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકામાં ત્રિદિવસીય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીએસડીએમએ (GSDMA) ના એડિશનલ...

ગેરકાયદેસર ખનન અને વહન સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને તંત્ર દ્વારા કરાશે કાર્યવાહી

કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા...

અવાદા ફાઉન્ડેશન દ્વારા સ્કુલ બેગ નું વિતરણ

આજરોજ અવાદા ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શ્રી લખાણીયા પ્રાથમિક શાળા અને શ્રી નરાનગર પ્રાથમિક શાળામાં સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું....

ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝમાં 50 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે