પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મુફ્ત બીજલી યોજના અન્વયે સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈ પર્યાવરણનું જતન કરીએ
ભુજ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા જિલ્લામાં યોજના અંગે જનજાગૃતિ અભિયાન શરૂ ભુજ પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સોલાર...