ગુજરાત અને દેશમાં અંગ્રેજોના શાસન જેવી સ્થિતિ, સરકાર સામે અવાજ ઉઠાવો તો દેશદ્રોહી બનાવી ખોટા કેસોમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં...