શ્રી પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી પ્રસાથે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરી
ઓગસ્ટ 10, 2026: રાજ્યસભાના સંસદસભ્ય શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે 'गीर की अमूल्य धरोधर' ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે...