મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ ભારત પેટ્રોલીયમ પેટ્રોલપંપ પાસેથી માદક પદાર્થ ગાંજા ૬.૪૫૪ કિલો નાર્કોટીક્સ મુદ્દામાલ તેમજ કુલ ૬,૪૩,૨૦૦/- ના મુદામાલ સાથે ૦૧ આરોપીને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં...