નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરાયું
કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આજરોજ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના ...