Month: May 2026

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાનીથતી કાળજી

કચ્છ જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશકદવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે...

મોટા ભાડરા પાસેના સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાં કિં. રૂા. 10.80લાખના માલની ચોરી

copy image લખપત તાલુકાના મોટા ભાડરા પાસેના સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટમાં આવેલી એમ પોસ્ટ પાસેથી 216 સોલાર મોડયુલ પેનલ કિં....

જૂના કટારિયા ગામમાં પશુઓ રાખવાના વાડામાં ગાંજાનું વેંચાણ કરતા શખ્સ ઝડપાયો

COPY IMAGE ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામમાં પશુઓ રાખવાના વાડામાં ગાંજાનું વેંચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. આ શખ્સ...

લખપત તા.ના પશુપાલકો સાથે દૂધ વેચાણમાં થઇ 26 લાખની છેતરપિંડી

copy image લખપત તા.ના સોનલનગરના માલધારીઓએ દૂધ વેચ્યા પછી ચૂકવણાના ચેક બાઉન્સ જતાં નારાયણસરોવર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી. સત્વરે...

મોટી તુંબડીના ગાંજાના કેસમાં આરોપીની સજા સસ્પેન્ડ કરી જામીન આપતી હાઈકોર્ટ

મુંદરાના મોટી તુંબડી સીમમાં `સુતારિયો' નામના ખેતરમાં મળેલ બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. 494...

રાજ્યમાં સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશનનો આંકડો 5 લાખને પાર, પરંતુ અમદાવાદમાં રસીકરણની ગતિ ધીમી

COPY IMAGE ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) ને જડમૂળથી ઉખેડવા માટે શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાનમાં રાજ્યએ...

પપૈયા પોતે આંબા, જામફળ, સંતરા, મોસંબી, ચીકુ, લીચી વગેરેનો આંતર પાક  હોવાથી તેનું ઉત્પાદન આ પાક સાથે જ લેવું વધુ હિતકારક છે

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે...

યુરોપના મરીન સર્વિસ માર્કેટમાં ગુંજશે ભારતીય કંપનીનો ડંકો!

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) હવે વૈશ્વિક સ્તરે પોતાની પકડ અને વ્યાપવધારવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી...