કચ્છના મહારાવ સ્વ. શ્રી મદનસિંહજી સાહેબની પુણ્યતિથી નિમીતે ભુજ નગરપાલિકા તેમજ રાજવી પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.
આજરોજ તા. ૨૧/૦૬/૨૦૨૬ ના રોજ કચકચ્છના મહારાવ સ્વ. શ્રી મદનસિંહજી સાહેબની પુણ્યતિથી નિમિત્તે ભુજના નગરજનો વતી ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી...