Month: June 2026

અદાણી ફાઉ. દ્વારા સીરાચા ગામે તળાવ નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન

મુન્દ્રા તાલુકાના સીરાચા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી તળાવ નવીનીકરણ યોજના અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમનું આજે સફળ આયોજન કરવામાં...

બ્લડ ડોનર દિવસ નિમિત્તે રક્તદાન કરીને લોકોનું જીવન બચાવવા અનુરોધ કરતાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

આજરોજ બ્લડ ડોનર દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ રેડક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો....

રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ ભુજમાં બીએસએફ ૧૭૬ બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો

એક પેડ મા કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત આજરોજ કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ બીએસએફ ૧૭૬ બટાલિયન પરિસર મુન્દ્રા રોડ ભુજ...

અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે બાલ વાટિકાના બાળકો માટે ભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી

ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યા મંદિર ખાતે કે.જી. (બાલ વાટિકા) ના બાળકો માટે પ્રવેશોત્સવની ખૂબ જ સુંદરઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં...

ખેડૂતો પર કરવામાં આવેલ અત્યાચાર અને વળતરની માંગ મુદ્દે વિશાળ ટ્રેકટર રેલીનું આયોજન કરી આવતીકાલે 15 જૂનના રોજ ખેડૂતો ગાંધીનગર પહોંચશે: પ્રવીણ રામ AAP

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે એક વીડિયોના માધ્યમથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાની...

15 જૂનના રોજ ટ્રેક્ટર રેલી કરીને ખેડૂતો બહેરી સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડશે: ગોપાલ ઇટાલીયા

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આવતીકાલે આયોજિત ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાનું સમર્થન જાહેર કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે...

ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે : મનોજ સોરઠિયા

આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતુ કે આજે ગુજરાતના ખેડૂતોની હાલત એવી છે કે...

“8મું અને 10મું પગાર પંચ મળી ગયું તોય ભૂખ નથી ભાગતી” જેવી ટિપ્પણી અપમાનજનક અને તથ્યવિહિન…

ગુજરાત રાજ્યના કૃષિ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો અંગે જાહેરમાં કરવામાં આવેલા નિવેદનને લઈને રાજ્યભરમાં શિક્ષણ જગતમાં ચર્ચા અને...

“નખત્રાણા વિસ્તારમાં આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમ વાયર સાથે બે ઇસમો ઝડપાયા”

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજને મળેલ ખાનગી બાતમીના આધારે નખત્રાણા તાલુકાના મોટા કાદિયા વિસ્તારમાં કાર્યવાહી કરી 150 કિ.ગ્રા. એલ્યુમીનીયમ વાયર...

“રાજસ્થાનના બાડમેર ખાતેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરીવરને સોપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગુમ થયેલ...