Month: August 2026

જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ કાંતિપ્રસાદભાઈ અંતાણીની ૪૦મી પુણ્યતિથિ ઉજવાઈ

કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી તેમની પ્રતિમાને જિલ્લા પંચાયત કર્મચારી...

ગાંધીધામ :શિણાય રોડ પર ટ્રેઈલર-બાઈક અકસ્માતમાં 23 વર્ષીય યુવકનું મોત

આદિપુર-શિણાય રોડ પર યોગીપુરમ સોસાયટી નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા ટ્રેઈલરે બાઈકને અડફેટે લેતાં...

રાપરજમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યો બિનહરીફચૂંટાતા હાર્દિક અભિનંદન

 જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં રાપર શાખામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે...

કચ્છના રણમાંથી મળેલી શોધ દેશ માટે મહત્વની : 100થી વધુ માનવ કંકાલ, માટીના વાસણો વગેરે મળ્યા

કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત...

કોઈને ચિંતાની કોઈ જરૂર નથી, હું સાથે છું : મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શિવસેના સાંસદો અને એનસીપીઆઈ સાંસદો  સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો...

અમેરિકાને ભારતનો સણસણતો જવાબ : આ અમારી આંતરિક બાબત

ભારતીય વિદેશમંત્રાલયે પ્રસ્તાવિત વિદેશી ભંડોળ નિયમન કાયદાની અમેરિકી સાંસદ રીલીમુરેએ કરેલી ટીકાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, અમેરિકા પોતે પણ...

કચ્છ પાસે અચાનક પાકિસ્તાની સેના કેમ પહોંચી:સર ક્રીક પર કબજો કરવાનો પ્લાન કે બીજું કાંઈ

 આતંકપરસ્ત પાકિસ્તાને ભારત સામે જાણે નવો મોરચો ખોલ્યો હોય તેમ કચ્છ સીમાએ અટપટી સિરક્રીક પાસે `પ્રોજેક્ટ અબાબીલ'નાં નામે ચીન અને તુર્કીની...

સોનું સાત સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યું

અમેરિકાના નોન ફાર્મ પેરોલના આંકડા નબળા આંકડા જાહેર થતાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતા પર પાણી ફરી વળતાં 3400ના ઉછાળા...

હવે એફસીઆરએ અને સીમાંકન મુદ્દે સંસદ ગાજશે

સંસદનાં ચોમાસુ સત્રમાં ત્રીજુ અઠવાડિયું પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં સમાપ્ત થઈ ગયું.મળતી માહિતી મુજબ જો કે, સરકારે આ દરમિયાન...

પાકિસ્તાન-સાઉદી-તુર્કી વચ્ચે સંરક્ષણ સોદો

પાકિસ્તાન,સાઉદી અરેબિયા અને તુર્કીએ `મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' પર હસ્તાક્ષર કર્યા હતા.આ પગલું પ્રદેશમાં વધતા તણાવ અને યુદ્ધો વચ્ચે આવ્યું છે.  કરાર...