મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીનાં સિધ્ધાંતો મુજબ આજે સત્ય અને કિશાન હીતને અગ્રતા મળવી જોઈએ. – વી.કે.હુંબલ ”
કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ વી.કે.હુંબલ ની ઉપસ્થિતિમાં અખંડ ભારતના સ્વપન દ્રષ્ટા અને કિશાનો-મજુરો માટે પોતાની જાન ન્યોદાવર કરનાર રાષ્ટ્રપિતા...