ભારત બનશે5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા, કરણ અદાણીએ જણાવી મહત્વના ક્ષેત્રોમાાં કારોબાર વધારવાની ભાવિ યોજનાઓ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું છે કે તેઓ દરિયાઈ, લોજિસ્ટિસ અને કૃષિ-લોજિસ્ટિકસ...
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોના રીપેરીંગ કામ ધમધોકાર શરૂ
https://www.youtube.com/watch?v=Ci9_cHyBWTA
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ભાજપ કાઉન્સિલર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો
અમદાવાદ સરખેજ વોર્ડના ભાજપ કાઉન્સિલર ભૂપેન્દ્ર ખાચરે વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલા નિરાલી ફ્લેટમાં પુનર્વિકાસ સમિતિના સભ્ય સાથે ગેરવર્તન કર્યું...
લંડન ઓલિમ્પિક્સમાં ભારતના પ્રતિનિધિ ગગન ઉલ્લાલમથના નેતૃત્વ હેઠળ સ્વિમિંગ ટેલેન્ટ હન્ટનું આયોજન થયું
અમદાવાદ શહેરમાં યુવા પ્રતિભાનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો કારણ કે જેજીઆઈ ગ્રુપે ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથના સહયોગથી ગોતાના સેવી સ્વરાજ સ્પોર્ટ્સ...
હવામાન પલટા ની આગાહી વચ્ચે વાતાવરણમાં બદલાવ
https://www.youtube.com/watch?v=kfFODfKszOE
વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું
જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના સહયોગથી અમદાવાદમાં જીનિયસ ઈન્ડિયન એચિવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. ભારતના સૌથી...
રાપર નગરપાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અવિરત દંડનીય કાર્યવાહી:વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા અનુરોધ
રણોત્સવ ૨૦૨૬-૨૭ના આયોજન અંગે ધોરડો ખાતે કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ
નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ખાતે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના વરદહસ્તે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ
અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા કેન્દ્રનો શુભારંભ