ગાંધીધામમાં વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા પત્રકાર સહિત આઠ સામે ફરિયાદ
copy image ગાંધીધામની મુખ્ય બજાર નજીક વોર્ડ 12-બી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સુરક્ષાના સાધનો રાખેલાં નથી, તેવું કહી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગનારા આઠ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી મેઘપર બોરીચીમાં રહેનારા વેપારીએ પત્રકાર અને અન્ય સાત શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના વોર્ડ 12-બીમાં પ્લોટ નં. 327, આઇકન કોમર્શિયલ બિલ્ડિંગમાં યશ સેલ્સ નામની ભાડાની દુકાન...