પૂર્વ કચ્છમાં જુગારના ત્રણ અલગ-અલગ દરોડામાં 14 ખેલી ઝડપાયા
copy image પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરીને જાહેરમાં જુગાર ખેલતા 14 ખેલીઓની ધરપકડ કરી કુલ રોકડ રૂા. 30,700 હસ્તગત કર્યા હતા. સામખિયાળીમાં જૂના બસ સ્ટેન્ડની પાછળ તળાવની પાળ ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં અમુક શખ્સો ગંજીપાના વડે નસીબ અજમાવી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 13,300 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 21,800નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. બીજા દોરડા દરમિયાન આદિપુરમાં મદનસિંહ સર્કલ નજીક ક્રિષ્ના હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી. અહીં ધાણીપાસા વડે જુગાર ખેલતા પાંચ...
બમણી ઝડપે ઓગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર !
સોનું થશે સસ્તું! સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મનિન્દરજીત સિંહ બિટ્ટાએ લીધી ભુજ સ્થિત ‘સ્મૃતિવન’ની મુલાકાત