Breaking News

Crime News

Election 2022

ગાંધીધામમાથી બંધ ઘરનાં તાળાં તોડી 1.50 લાખની તસ્કરી થતાં ચકચાર

ગાંધીધામ ખાતે આવેલ એ ડિવિઝન નજીક વોર્ડ-7-ડી, ગુરુકુળ વિસ્તારમાંથી એક બંધ મકાનનાં તાળાં તોડી 1,50,000ની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ...

લખપત ખાતે આવેલ ધારેશીમાં છ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી દયાપાર પોલીસ

લખપત ખાતે આવેલ ધારેશી ગામની સીમમાં આવેલ પાટિયાળી તળાવની નજીક બાવળની ઝાડીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીઓને કુલ 55,850ના...

ભચાઉ ખાતે આવેલ ચોબારીની સીમમાથી 1.39 લાખના મુદામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા : ચાર ફરાર

ભચાઉ ખાતે આવેલ ચોબારી ગામના સીમ વિસ્તારમાથી પોલીસે 1,39,700ના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે વધુ ચાર શખ્સો...

ગાંધીધામ ખાતે આવેલ ખાનગી શાળાની લિફ્ટમાં વીજશોક લાગતાં 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો

  ગાંધીધામ ખાતે આવેલ સેક્ટર-4માં આવેલ ખાનગી શાળાની લિફ્ટમાં વીજશોક લાગતાં 21 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ...

મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ અને બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા સહિત સમસ્ત ઠાકર પરીવાર ના હસ્તે દેવાધીદેવ મહાદેવ ની પૂજા અર્ચના અને અભિષેક કર્યા બાદ ત્રિનેત્રેશ્વર મહાદેવ ને બાવન ગજ ની ધજા ચડાવવામાં આવી

ચકમપર ગામે ગૌચરની જમીન ઉપર ખડકાયેલા ૧૫ પાકા મકાન અને ખેતીના દબાણ દૂર કર્યા!

મોટી ખોભડી ગામે વડાપ્રધાનનરેન્દ્ર મોદી જીના જન્મદિવસ નિમિત્તે નાના બાળકો નેકીટ વિતરણ કાર્યક્રમયોજાયો

બાયડ – માલપુર ધારા સભ્ય ધવલ સિંહ ઝાલા એ ડુબમાં ગયેલા ડેમાઈ વિસ્તારની મુલાકાત લીધી..

કચ્છ જિલ્લા ના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં રાત ભર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો