ભુજમાં ત્વજી દેવાયેલા બાળક મળી આવવાનો સિલસિલો યથાવત
https://www.youtube.com/watch?v=SGBHwFqpNfw
ભુજ ના હમીરસર તળાવ માથી આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
https://www.youtube.com/watch?v=2StJmVsLLMI
ભચાઉમાં ઉભરાતી ગટરોની મુશ્કેલીથી ત્રસ્ત : શહેરના પમ્પિંગ સ્ટેશનનાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ સામે આવી
ભચાઉના ગટરના પાણીના નિકાલ અર્થે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચાર થવાની ફરિયાદ કરવામાં આવેલ હતી. આ અંગે કચ્છ કલેક્ટરને...
નર્મદા ખાતે આવેલ પોઇચાની હોટલમાં સીસીટીવી ન હોવાના કારણે ગુનો નોંધાયો
નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અનેક ફરવાલાયક સ્થળો હોવાથી હોટલો અને રીસોર્ટની સંખ્યામાં વધારો થયો છે ત્યારે પોલીસે...
નર્મદા ખાતે આવેલ તિલકવાડામાં 18 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો
નર્મદા ખાતે આવેલ તિલકવાડાના દેવલિયા ગામમાં 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું....
નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયામાં 17 વર્ષીય બાળકીએ ઝેરી દવા પી જતાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું
નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયામાં 17 વર્ષીય બાળકીએ ઝેરી દવા પી જતાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું હતું. આ અંગે...
ભુજના હ્રદય ગણાતા હમીરસરમાં વીરસાવરકર તરણવીર સ્પર્ધા યોજાઈ
20 વર્ષ અગાઉ દર વર્ષે યોજાનાર હમીરસર તળાવ ખાતે તરણ સ્પર્ધા સમય જતાં બંધ થઈ ગઈ, લોકોમાં સ્વિમિંગ પ્રત્યે જાગૃતિ...
ભુજ નગરપાલિકા પ્રમુખ સહિત પદો પર સર્વાનુમતે વર્ણી કરાઈ
https://www.youtube.com/watch?v=xgJLqwhMfuE
ગાંધીધામના ગળપાદરમાં વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
મુન્દ્રામાં 22 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું
કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બધેલે ભુજ ખાતેની બેઠકમાં પંચાયતોની નાણાકીય આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો
સિમેન્ટ અને ક્લિંકર પરિવહન માટે પ્રથમ તબક્કાની યોજના તરીકે અદાણી સિમેન્ટ માર્ચ 2027 સુધીમાં 410 EV ટ્રકો તૈનાત કરશે.