મુંદરા બારોઇ નગર પાલીકા ની પ્રથમ વાર યોજાયેલ ચુંટણી મા વોર્ડ નં 3 મા કોંગ્રેસ ના ઉમેદવાર કાનજી ભાઈ સોંધરા નો વિજય થતા મુંદરા બાર એસોસિયેશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
મુંદરા બારોઇ નગરપાલિકા ની સામાન્ય ચુંટણી માં વોર્ડ નં ૦૩ માં થી કોંગ્રેસ પક્ષ માં થી ભવ્ય વિજય થતા મુંદરા...