Breaking News

વાગરામાં તસ્કરો આખે-આખું એટીએમ મશીન ઉઠાવીને થયા ફરાર : પિસાદ ગામ પાસે તૂટેલી હાલતમાં મળ્યું, મશીનમાં ૪ લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન

વાગરાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના એચડીએફસી બેન્કનું આખે-આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જો કે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ...

અંકલેશ્વરના સારંગપુર ગામમાં આત્મીય રેસિડન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ : સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી થયા ફરાર

અંકલેશ્વરના સારંગપુરની આત્મીય રેસિડન્સીના એક મકાન માલિક પોતાના વતનમાં ગયા હોવાથી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો મુખ્ય દરવાજાનો...

માંડવી ખાતે આવેલ રાજપરની ચાર વાડીમાંથી કુલ રૂા. 22 હજારના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માંડવી ખાતે આવેલ રાજપરની ચાર વાડીમાંથી કુલ રૂા. 22,220ના કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બનાવ...

કરોડોના હેરોઈનના ચકચારી કેસમાં સામેલ આરોપી પોલીસ કસ્ટડીમાંથી થયો ફરાર

copy image હાલમાં જ કંડલા હાઈવે પર કરોડો રૂપિયાનું હેરોઈન કબ્જે કરવામાં આવેલ હતું.   તે કટૅનરોના ભાગતા ફરતા આરોપી શખ્સને...

ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ ઉપરાંત ચેકની બમણી રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, માંડવીના એક શખ્સને આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી ઈશમને એક વર્ષની કેદ તથા બમણી રકમ ચૂકવવા...

ઝઘડીયામાં વળાંક લેતી કાર પર અન્ય કાર ચડી ગઇ : શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના CCTVમાં કેદ

રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યા છે. તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોને જીવ...

ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મરાઠી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેરમાં મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,જેમાં શ્રવણ ચોકડી પરથી વિશાળ...

માંડવી ખાતે આવેલ લાયજામાં એક બંધ ઘરમાંથી માત્ર બે જ કલાકની અંદર 4.83 લાખની માલમત્તાની ઉઠાંતરી

માંડવી ખાતે આવેલ લાયજામાં એક બંધ ઘરમાંથી માત્ર બે જ કલાકની અંદર 4.83 લાખની માલમત્તાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

ગાંધીધામ ખાતે આવેલ  પડાણા નજીકથી 10 હજારની રોકડ સાથે ચાર જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image ગાંધીધામ ખાતે આવેલ  પડાણા નજીકથી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો...

ગાંધીધામમાંથી ફરી એક વખત જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપ્યો

copy image ગાંધીધામમાં ફરી એક વખત પોલીસે જાહેરમાં આંકડો લેતા શખ્સને પકડી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી...