રાપર શહેર મધ્યે આવેલ બસ ડેપોના સી.સી.ટીવી બંધ કેમરા સત્વરે ચાલુ કરવા ઉપરાંત મુસાફરો માટે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવા રજૂઆત કરાઈ
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ લોકો માટે હરહંમેશ તત્પર એવા રાપર...