ભુજનું ઐતિહાસિક દેસલસર તળાવ ગટરના પાણી તથા જળકુંભીથી પ્રદુષિત હોવાથી આ બાબતે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
કરોડોના કૌભાંડ બાદ ભુજ શહેરનું ઐતિહાસિક દેસલસર તળાવ ગટરના પાણી તથા જળકુંભીથી પ્રદુષિત થયેલ તે બાબતે સામાન્ય સભામાં જળસમાધીથી વિરોધ...