આયુષમાન કાર્ડ ધારકોને હોસ્પિટલ સારવાર સમયે વેરિફિકેશન અંગે પડતી હાલાકી તેમજ આયુષમાન કાર્ડ અંગે પડતી વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરાઈ
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય...