Breaking News

રતનાલમાં ખનિજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ મશીનની તસ્કરી થતાં ચકચાર

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજારના રતનાલ - મોડસર રોડ પર રાધાકુંજ ટેકરી નજીક ખાણ ખનિજ વિભાગ દ્વારા એલીવેટર મશીનને ગેરકાયદેસર ચાઈનાકલે  અને પ્રાથમિક દૃષ્ટિએ બોકસાઈટ ખનિજના સંગ્રહ અનુસંધાને સીઝ કરવામાં આવેલ હતા.  જે મશીનની તસ્કરી થતાં બે શખ્સો વિરૂદ્ધ...

લખપત ખાતે આવેલ દયાપરની એક વાડીમાથી 12 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

લખપત  ખાતે આવેલ દયાપરમાં મોરગર રોડ પર આવેલ એક વાડીમાથી 12 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામ આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...

અગાઉ થયેલ બોલાચાલીનું મન દુ:ખ રાખી આરોપીએ ફરિયાદને છરીનો ઘા ઝીંકી દીધો

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજમાં એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા આ અંગે પોલીસ...

આગામી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કરછને વંદે ભારત ટ્રેન ફાળવવા રાપર પૂર્વ ધારાસભ્ય દ્વારા કેન્દ્રિય નાણા મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરાઈ

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય...

માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ- ૨૦૨૪નું આયોજન કરાયું

માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ - ૨૦૨૪નું આયોજન બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળ દ્વારા અરણ્ય રમતોત્સવ-...

ઉત્કર્ષ પ્રોજેકટ” અંતર્ગત ઔધોગિક વસાહત ચોકીના માધ્યમથી બે ઇસમોને બે ગેરકાયદેસર હથીયારો(પિસ્ટલ) સાથે પકડી પાડતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલિયા સાહેબ, બોર્ડર રેન્જ- ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ, તથાનાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા...

અદાણી પોર્ટ્સ, મુન્દ્રા ખાતે એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ

વૈવિધ્યસભર અદાણી ગ્રૂપમાં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન...

કચ્છના કુરનમાં BSF દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ યોજાયો

ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ તરીકે ચોવીસે કલાક ખડેપગે તૈનાત રહી દેશની સુરક્ષા કરતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા સીમાની રખવાળી...

અંજારમાં લૂંટનો બનાવ સામે આવ્યો…

જૈન કોલોનીમા રહેતા દંપતિને ત્યાં લૂંટનો બનાવ આવ્યો સામે… પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ પ્રતિમાબેન ભરતભાઈ શાહ બંને વૃદ્ધિ દંપતી...

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાપર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં...