રાપર ખાતે આવેલ સેલારીમાં પંચાયતી ઈમારતમાં તોડફોડ કરનારા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ
રાપર ખાતે આવેલ સેલારીમાં પંચાયતી ઈમારતમાં તોડફોડ કરનારા આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળતી માહિતી મુજબ ગત તા. 15/1ના રાપર ખાતે આવેલ સેલારી ગામનાં સરપંચ, ગામના જય ભીમ યુવા સંગઠન સેલારી દ્વારા...