Breaking News

જખૌના સીમ વિસ્તારમાંથી ત્રણ પવનચક્કી પરથી કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

જખૌના સીમ વિસ્તારમથી કેબલની તસ્કરી થતા પૃથ્વીરાજસિંહ વનરાજસિંહ જાડેજા દ્વારા અજાણ્યા ચોર ઇસમો સામે પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે....

મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરમાં એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

મુન્દ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરમાં માછી માર યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે મુંદ્રા પોલીસ મથકે...

ગાંધીધામના વેપારી સાથે લાખોની છેતરપિંડી : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામના વેપારી સાથે 14 લાખની છેતરપિંડી થતાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ગાંધીધામના વેપારીએ રૂ.30...

નકલી ભરતી થી સાવધાન.. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભરતી કરનાર નકલી અધિકારીઓ બજારમાં ફરી રહ્યા છે.. ઉમેદવારોએ સાવધાન રહેવું

એ જાણવા મળેલ છે કે અનૈતિક તત્ત્વો/છેતરપિંડીવાળાઓ/દલાલો(એજન્ટો દ્વારા તેમની ખોટી ઓળખ બનાવી પોતાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ના ભરતી કરનાર...

ગાંધીધામમાં વિદેશી શરાબની 11 બોટલ  સાથે  એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ હતી તે દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળે હતી કે, કોઈ અજાણ્યો ઈશમ વિદેશી શરાબ લઈ...

મુંદરા ખાતે આવેલ લૂણી નજીક હમીરામોરાના દરિયાકિનારેથી મળેલી મહિલાની લાશના પ્રકરણમાં શખ્સ ઝડપાયો

મુંદરા ખાતે આવેલ લૂણી નજીક આવેલ હમીરામોરાના દરિયાકાંઠાના નિર્જન વિસ્તારમાંથી દોઢેક માસ પૂર્વે મહિલાની લાશ મળી આવેલ હતી,  મળેલ માહિતી...

મુંદ્રા ખાતે આવેલ ઝરપરામાં નવ જુગારપ્રેમીઓ ઝડપાયા

 મુંદરા ખાતે આવેલ ઝરપરા ગામમાં આવેલ  હાજાપર વિસ્તારમાં બાવળોના કાંટાવાળા ખુલ્લા વાડાની અંદર ગત અડધી રાતે તીનપત્તીનો વડે રૂપિયાની હાર...

ગાંધીધામ ખાતે આવેલ ભરતનગર નજીકથી 83000ના મુદ્દામાલ સાથે 7 ખેલીઓ ઝડપાયા

ગાંધીધામ ખાતે આવેલ  ભારતનગર પાસે  9-બી ત્રિકમસાહેબ સોસાયટીના ગરબી ચોકમાં જાહેરમાં અમૂક ઈશમો  જુગાર રમી રહ્યા હતા તે દરમીયાન  અચાનક...

મુન્દ્રામાં ભાડાની દુકાનના મુદ્દે ઝગડો થતાં ઉશ્કેરાયેલા દુકાન ધારકે મહિલાને કુહાડી મારી

મુન્દ્રામાં ભાડાની દુકાનના મુદ્દે ઝગડો થતાં મહિલાને કુહાડી ફટકારવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર સાંજના અરસામાં નગરના નાકા પર આવેલ...

મીઠીરોહરમાં યુવાનની હત્યા કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં સામાન્ય મામલે યુવાનની હત્યા કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. મળેલ...