Breaking News

11,550ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ

ગાંધીધામ પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપૂરી પાછળ જાહેર...

જખૌ કાંઠેથી હેરોઈનનું પેકેટ ઝડપાયું

23મી ઓગસ્ટ 2023ના રોજ, બીએસએફએ મરીન પોલીસ સાથે મળીને એક ખાસ સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, જખૌ દરિયાકિનારે લગભગ 11 કિમી દૂર...

માંડવી ખાતે આવેલ મોટી રાયણનો યુવાન BSFમાં પસંદગી પામેલ છે

કચ્છ જેલ્લાના વિવિધ ગામોના યવાનો યુવાસીઆરપીએફ અને બીએસએફમાં પસંદગી પામેલ છે ત્યારે માંડવી ખાતે આવેલ મોટી રાયણ ગામના યુવાન અને...

નખત્રાણા ખાતે આવેલ રવાપરમાં એક  યુવાનને આખલાએ હડફેટે લેતાં હાલત ગંભીર : લોકોમાં ભયનો માહોલ

નખત્રાણા ખાતે આવેલ રવાપરમાં રખડતા આખલાના વધતા ત્રાસના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. 5 દિવસ અગાઉ એક યુવાનને...

 માંડવી ખાતે આવેલ મેરાઉ વાડી વિસ્તારમાં આઠ ખેડૂતોના વીજલાઇન-થાંભલા તોડી પાડતા ચકચાર : ખેડૂતોને થયેલ હાલાકી નિવારવા તેમજ વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા અને જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી

ગાંધીધામના ભરતનગરમાં એક રહેણાક મકાનમાં એસીમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી : સદનસીબે કોઈ જાનહાની નહી

ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વિસ્તારમાં વોર્ડ નં 11માં મકાન નં. 788 માં આગ ભભૂકી ઉઠી હતી.  મળેલ માહિતી અનુસાર ભારતનગર...

રાપર ખાતે આવેલ  શિરાનીવાંઢમાં ઘરમાંથી મોબાઇલની તસ્કરી થતાં બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

રાપર ખાતે આવેલ શિરાનીવાંઢમાં ગત તા. 20/8ની રાતના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે વીરૂબેન હરેશ પ્રભુ ગોહિલ દ્વારા...

પગપાળા જતાં મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવી એક શખ્સ ફરાર : પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 આદિપુર ખાતે આવેલ લોહાણા સમાજવાડી નજીક પગપાળા જતાં મહિલાના ગળામાં હાથ નાખી એક શખ્સે રૂા. 27,000ની ચેઇનની ચીલઝડપ કરેલ હતી....

મુંદરામાં ત્રણ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા

મુન્દ્રામાં આવેલ ખારી-મીઠી હિન્દુ સ્મશાનભૂમિની સામેની બાજુએ  બાવળોની ઝાડીમાં ગંજી પાના વડે તીનપત્તીનો જુગાર રમતા શંકરસિંહ બલવંતસિંહ ગુજર, અર્જુન અમરસિંહ...