Breaking News

રાપરના રવમાં 1.73 લાખના જીરાની તસ્કરી

રાપર તાલુકાનાં રવમાથી ચોર 27 મણ જીરાની ચોરી કરી હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે સેવંતીભાઈ રાજપારભાઈ...

કેરા,કુંદનપર,નારણપર તેમજ અન્ય ગામો માંથી પસાર થતી મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ અન્ય ભારે વાહનોથી રસ્તાઓ ખરાબ થતાં લોકોને હાલાકી

કેરા તા,ભુજ વર્ષોથી માથાના દુઃખાવા સમાન કેરા,કુંદનપર,નારણપર તેમજ અન્ય ગામો માંથી પસાર થતી મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ અન્ય ભારે વાહનો...

વરાડિયા આમરવાંઢ વચ્ચે યુવકની મોટરસાઈકલ સ્લીપ થઈ જતાં યુવકનું મોત

અબડાસા તાલુકામાં મતિયાદેવના મેળામાંથી બાઇક દ્વારા પોતાના ગામ મોટી રાયણ (તા. માંડવી)પરત આવી રહેલા 21 વર્ષીય યુવાન ગૌરાંગ ભાણજીભાઇ ગરવાની...

ધ્રોબાણાના હુસેનીવાંઢમાં બોલેરો તળે આવી જતાં 8 વર્ષીય બાળકનું મોત

    ધ્રોબાણા પાસેની હુસેનીવાંઢમાં સવારે બોલેરોએ પગે જઈ રહેલા આઠ વર્ષીય માસૂમ બાળક અલ્તાફ અજીજ સમાને અડફેટે લેતા તેનું...

કકરવા – ખારોઈ નજીક કારમાંથી 33 હજારનો શરાબ ઝડપાયો

ભચાઉ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, કકરવાનો હિતેષ વાલા મણકા સફેદ કલરની અલ્ટો કારમાં દારૂ ભરી માય ગામ...

કંડલામાં બીજા માળેથી પટકાતાં કામદારનું મોત

કંડલા ખાતે આવેલી લોજિસ્ટિક કંપનીમાં બીજા માળે કામ કરતાં 22 વર્ષીય યુવાન કામદારનું નીચે પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના કંડલા...

સયાજીનગરી એક્સ. ટ્રેનમાં મુસાફરી કરી રહેલ 2 મુસાફરના 80,000ના સરસામાનની તસ્કરી

સયાજીનગરી એક્સ ટ્રેનમાં મુસાફરની ઊંઘની તકનો લાભ લઈ મોબાઈલ તથા પર્સની તસ્કરી કરી હોવાની ફરિયાદ ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઈ...

ઝીરો પોઈન્ટ મધ્યે આવેલ કાપડની દુકાનમાથી 23 હજારના માલસામાનની તસ્કરી

ઝીરો પોઈન્ટ મધ્યે આવેલ દુકાનમાં ચોરે પાછળની દીવાલ પરથી ચડી દુકાન પર રહેલ સિમેંટના પતરાના નટબોલ ખોલી પતરાં હટાવી દુકાનમાં...

જુની મોટી ચીરઇ રેલ્વે બ્રિજ પર ટેન્કર ચાલકે ટેન્કર ડંફર સાથે અથડાવતા અકસ્માત સર્જાયો

જુની મોટી ચિરઈ  રેલ્વે બ્રિજ પર ટેન્કર ચાલકે પોતાના કબજાનું ટેન્કર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી આગળ જતાં ડંફરમાં અથડાવતા અકસ્માત...