Breaking News

જામ પંચ બી ડીવી પો.સ્ટે ના બન્ને આરોપીઓને ચોરીમા ગયેલ તમામ મુદામાલ ડીજીટલ લોકર કિ.રૂ ૫૦૦/ તથા રોકડા રૂપીયા ૧,૩૩,૦૦૦/ મળી કુલ મુદામાલ ૧,૩૩,૫૦૦/ નો સો ટકા મુદામાલ રીકવર કરી બન્ને આરોપીઓને પકડી પાડતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ જામનગર

ભુજ એલ.સી.બી.એ જુગાર રમતા 4 જુગારીઓને ઝડપ્યા, 4 પલાયન

ભુજ એલ.સી.બી. પોલીસ દયાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માતાનામઢ મધ્યે પહોચતા તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી...

અમદાવાદથી ભુજ ફરવા આવેલ સહેલીએ જ પોતાની મિત્રના 1.18લાખના દાગીના લઈ છુ-મંતર

અમદાવાદથી પોતાની મિત્ર સાથે ભુજ ફરવા આવેલ મિત્રે જ છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ...

ગાંધીધામમાં દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો, એક ફરાર: 1,51,020નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ કાર્ગો યાદવનગર રામાપીર મંદિર પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી...

ડીઆરઆઈએ મુંદ્રા પોર્ટથી રૂ. 80 કરોડનો ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટ જપ્ત કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંદ્રા પોર્ટથી ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ....

કોરિયાણીના ફાટક પાસે બાઇક પર 24 બોટલ સાથે બે ઝડપાયા                    

ગઇકાલે બપોરે નારાયણસરોવર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે કોરિયાણી ફાટક પાસે વર્માનગર-પાનધ્રો તરફથી આવતી એક?શંકાસ્પદ મોટરસાઇકલને હાથના ઇશારા વડે પોલીસે ઊભી...

જામનગર જીલ્લા ના લાવડિયા ગામે ૪ થી ૫ જેટલા પરપ્રાંતીય શખ્સો દ્વારા ભાનુશાલી યુવાન પર હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લા ના લાવડીયા ગામે રહેતા નિલેશ રઘુભાઈ ગંઢા નામ નો ભાનુશાળી યુવાન ને લૂંટ ના ઇરાદે...

પતંગની ધારદાર દોરીએ લીધો વધુ એક ભોગ, ગાંધીધામના 20 વર્ષીય યુવકનું ગળુ કપાતા મોત

        ગાંધીધામ ખાતે ઉતરાયણના દિવસે જ પતંગની દોરીથી ગળું કપાઈ જવાના કારણે 20 વર્ષિય યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.ગરીબ પરિવારના એકના...

કનૈયાબેની વાડીમાંથી 48 લાખનો શરાબ પકડાયો

મકરસંક્રાંતિના પર્વે કનૈયાબેની વાડીમાં શરાબનો મોટો જથ્થો સગેવગે થાય તે પૂર્વે જ પશ્ચિમ કચ્છની ગુનાશોધક શાખા ત્રાટકીને રૂા. 47.97 લાખની...