Breaking News

મુંડી ગામ પાસે એસટી બસ અને કાર ટક્કરાતા એક જ પરિવારના 6 સભ્ય ઇજાગ્રસ્ત

અમદાવાદ ભાવનગર રોડ ઉપર ધોલેરા તાલુકાના મુંડી ગામ નજીક ફોર વ્હીલ કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારમા સવાર 6...

બારિયાના સાગટાળા નજીક 2 જીપમાંથી 6.25 લાખનો વિદેશી દારૂ પકડાયો

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ગામ પાસે એલસીબીએ નાકાબંધી કરીને મધ્ય પ્રદેશથી બે જીપમાં લવાઇ રહેલો 6.25 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો...

સરિયદ- પાટણ હાઇવે ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા કાંસાના બે ખેડૂતનાં મોત નિપજ્યાં

copy image સરસ્વતીના સરિયદથી પાટણ તરફ આવવાના મુખ્ય હાઈવે થીંગડાવાળો બિસ્માર હાલતમાં રોડ ના લીધે બપોર સમયે કોઈ કારણોસર બાઈક...

અંકલેશ્વરના રાજપીપલા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતાંઅફરાતફરી મચી

copy image અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને...

ભરૂચમાં કરિયાણાની દુકાનની આડમાં દારૂ વેચતો બૂટલેગર પકડાયો

ભરૂચ શહેરના દાંડિયાબજાર મચ્છીમાર્કેટમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં વિદેશીદારૂનું વેચાણ થયું હોવાથી એ ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર રેડ પાડી...

નવસારીના અડદા ગામનજીક ટ્રકે બાઇકને ઠોકર મારતાબાઇક ચાલક યુવાનનું મોત

નવસારીના અડદા ગામમાં રહેતા કાનજીભાઈ આહિરે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના ભત્રીજા ચિંતન અનિલભાઈ આહીર અને કેવલ ધીરૂભાઈ...

નવસારીમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા અકસ્માત: વૃદ્ધનું મોત, એક ગંભીરરીતે ઇજાગ્રસ્ત

નવસારીના ગ્રીડ સ્વામિનારાયણ મંદિર નજીક રોડ પર જતા ડમ્પરે બાઇકને ઠોકર મારતા વૃદ્ધનું મોત નીપજયું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા...

સુરેન્દ્રનગર રવિદાસ સર્કલ નજીક અનાજ ભરેલો ટ્રક ગટરમાં ફસાયો

copy image રવિદાસજી સર્કલ નજીક વહેલી સવારે અનાજ ભરેલો ટ્રક પસાર થતો હતો ત્યારે રસ્તા પર આવેલા ભૂર્ગભ ગટરના ઢાંકણા...

હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપીને એસઓજીએ બાવળાથી પકડી પાડ્યો

copy image હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને વચગાળાની રજાઓ લઈને જેલમાં હાજર ન થઈ ફરાર આરોપીને મહેસાણા એસઓજીએ...

પેથાપુરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા છ જુગારીઓ રંગેહાથ પકડાયા

copy image ગાંધીનગરનાં પેથાપુરમાં નવા વણકર વાસમાં મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમવા બેઠેલા છ જુગારીઓને પોલીસે પૂર્વ બાતમીના...