Breaking News

ગાંધીધામની સ્કુલમાં બાળકોના સ્કુલબેગમાં ચેકિંગ કરતા ઈ સિગારેટ્સ મળતા ચકચાર મચી

ગાંધીધામમાં જાણીતી શાળામાં બાળકોના બેગની સરપ્રાઈઝ ચેકિંગ કરતા તેમાંથી ઘણાના બેગમાંથી ઈ સિગારેટ મળી આવતા ચકચાર મછી જવા પામી હતી....

કચ્છના કોટડા જદોડર નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 3 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

copy image ભુજથી માતાના મઢ જતી એસટી બસને મંગળવાર સવારે 11 વાગ્યે નખત્રાણાના કોટડા જદોડર નજીક ટ્રેલર પાછળ ટક્કરાઈ જવાથી...

મેઘપર નજીક પોલીસમાં કરેલ અરજીનું મનદુખ રાખી, પિતા-પુત્રને કચડી મારવાનો પ્રયત્ન કરાતા પુત્રનું મોત

લખપત તાલુકાના મેઘપર ઓડીવાંઢ વચ્ચેના માર્ગ પર એક્ટિવાથી સાંજે જઇ રહેલા પિતા-પુત્ર પર ખનીજ વિભાગ તથા પોલીસમાં અરજી કરવાના મનદુ:ખ...

ઝરીમોરાથી મઢી નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડતાં ખેડૂતોને હાલાકીનો ભોગ બનવું પડ્યું

copy image બારડોલી તાલુકાના ઝરીમોરાથી મઢી LBMC જતી નહેરમાં પીણી પૂરતા પ્રમાણમાં ન છોડવામાં આવતાં ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી...

તરસાડીના મોટા મંદિરે ગરબામાં નશાખોરો આવી ચઢતાં લોકોએ મેથીપાક ચખાડ્યો

copy image તરસાડીમાં મોટા મહાદેવ મંદિર ખાતે આયોજિત ગરબામાં દારૂ પીને ગરબા રમતા 4 યુવકને મંદિરના સંચાલકોએ અટકાવતાં તેમની સાથે...

ઠાકોરજીની વાડીમાં બજરંગદળના કાર્યકરોએ બે વિધર્મી ગાર્ડને મારમાર્યા

ઠાકોરજી વાડીમાં ગરબામાં સિક્યુરિટી ગાર્ડ સાથે બજરંગદળના કાર્યકરોની સોમવારે મોડીરાતે માથાકૂટ થઈ હતી. જેને પગલે ખટોદરા પોલીસના જવાનો તેમજ ઉચ્ચ...

આરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે બુધવારે કરવામાં આવતી મમતા ડોઝની કામગીરી ખોરવાઈ

આંગણવાડી અને સરકારી દવાખાનાઓમાં બુધવારે મમતા દિવસ યોજાય છે. જેમાં સગર્ભા માતાઓ અને નવજાત બાળકોની તપાસ સાથે વજન અને રસીકરણ...

‘તું રવિવાર સુધીમાં ગામ મૂકી દેજે, નહીંતર જીવવા નહીં દઇએ’, યુવતીના ભાઇ અને કાકાએ હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આપી

જેતપુરમાં પ્રેમસંબંધ મામલે સમાધાન કરવા બોલાવી શબીર નામના યુવક પર યુવતીના ભાઈ અને કાકાએ છરીથી હુમલો કરી તેને જાનથી મારી...

રાજકોટમાં અનમોલ ફરસાણમાંથી 5 કિલો વાસી બરફી મળી

દશેરાનાં તહેવારમાં લોકો મીઠાઈનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ...