Breaking News

તાલાલાનાં ગુંદરણ ગામે 2 ગાય અને 1 બળદ લમ્પી વાયરસથી મોત

તાલાલા તાલુકાનાં ગુંદરણ (ગીર) ગામમાં બે ગાય અને એક બળદનું લમ્પી વાયરસથી મોત થતા ગૌપ્રેમીઓમાં શોક પ્રસરી ગયો છે. ગામની...

કચ્છના રાપરમાં 3.2 તિવ્રતાનો આંચકો અનુભવાયો, રાપરથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ આવેલું છે

ભૂંકપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં ધરતી ધ્રુજવાની ઘટના સતત રિકટર સ્કેલ પર નોંધાતી રહે છે. તેમાં વધારો કરતો વધુ...

લાખોંદની સીમમાં એક જ રાતમાં માલિકીના ખેતરમાંથી 2.91 લાખની સાદી માટીની ચોરી

copy image સરકારી જમીનમાંથી ચોરી થઈ હોય તેવા બાનવ તો આપણે સાંભળી છે પણ ખાનગી માલીકીના ખેતરમાંથી રાતોરાત રૂ.2.91 લાખની...

ગાંધીધામના ભારાપરમાં આવેલી કંપનીને ભેળસેળવાળો કોલસો પધરાવી રૂ. 8.82 લાખની છેતરપીંડી

ગાંધીધામના ભારાપર પાસે કંડલા બંદરે આવતાં ઈમ્પોર્ટેડ કોલસાના જથ્થાને ટ્રકમાં ભરીને રસ્તામાં અધવચ્ચે ભેળસેળ કરી માટી અને પથ્થરોની ભેળસેળવાળો કોલસો...

ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર ખાનગી દવાખાનાઓ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ થતાં લોકોના આરોગ્ય પર જોખ

copy image ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર સતત વાહનોની અવર જવર હોવાથી દિવસ રાત લોકોની ચહલ પહલ જોવા મળતી હોય...

ભુજિયા તળેટીમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરની 10 દિવસમાં 4000 લોકોએ મુલાકાત લીધી

28 ઓગષ્ટના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભુજીયા ડુંગર ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન...

રાપરનો ફતેહગઢ માર્ગ બિસ્માર: વાહનચાલકોને કરવો પડે છે હાલાકીનો સામનો

copy image રાપર તાલુકાના ફતેહગઢ ગામને મોવાના સાથે જોડતો બે કિલોમીટરનું અંતર ધરાવતો માર્ગ છેલ્લા બે મહિનાથી બિસ્માર બન્યો છે....

માંડવી તાલુકાનાં શેરડીમાં રસકસની દુકાનના તાળા તોડી 27 હજારના સામાનની કરાઇ ચોરી

માંડવી તાલુકાના શેરડી ગામમાં બંધ દુકાનના તાળા તોડી રૂ.27 હજારના સામાનની ચોરી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી. ગામમાં લગાવેલા...

રૂદ્રમાતાના વિદ્યુત ચોરી કૌભાંડમાં ફરિયાદી બનેલ ઇજનેર જ આરોપી નીકળ્યો

ગત જૂન માસ,આ ભુજના રૂદ્રમાતા ડેમની સાઇટ પરથી ગેરકાયદેસર ટ્રાન્સફોર્મમર અને વીજ ઉપકરણો સાથે 36 લાખથી વધુની તસ્કરી પકડાઇ હતી....