Breaking News

શિહોર સુરકા ના ડેલા પાસે ભુતનાથ જવાના રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક સ્ત્રી ને ઝડપી પાડતી શિહોર પોલીસ ટીમ

ગુજરાત રાજયના અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન;...