જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે કચ્છના જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને તાત્કાલિક ઉકેલવા તાકીદ કરી
આજરોજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ...