માંડવી તાલુકાનાં દરશડી ગામના શ્રી શિવજીભાઇ મહેશ્વરી અનુ.જાતિના લોકોનું ઘરથાળ પ્લોટ અને ખેતીની જમીન બાબતે તા.12/3 થી ઉપવાસ પર ઉતાર્યા.
માંડવી તાલુકાનાં દરશડી ગામના શ્રી શિવજીભાઇ રવજીભાઇ મહેશ્વરી તા.12/3 ના સવારે 11 વાગ્યાથી અનુસુચિત જાતિના લોકોનું ઘરથાળ પ્લોટો અને ખેતીની...