કચ્છના પૂર્વ કલેક્ટર અને (1)ક્રાઇમના ગુનહામાં પાલારા જેલમાં રહી ચૂકેલા પ્રદીપ શર્માની બંને અરજીઓ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી.
કચ્છના પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજની ન્યાયમંદિર સમક્ષ ભાવનગર જિલ્લા જેલમાંથી હાજર રખાવાયા હતા. પ્રદીપ શર્મા...